KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સોમવારે બજાર પર આ બે સ્ટોક્સ પર રાખો ચાંપતી નજર

બજારમાં સોમવારે આ બે શેરમાં તેજીની સંભાવના હોવાનો બ્રોકરેજીસનો મત છે

KuberaNow
desk@kuberanowPublished On : 19 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Monday stocks
AI GENERATED IMAGE

ઇલેક્ટ્રોમાર્ટ્સ ઇન્ડિયા

આગામી સપ્તાહે બજારમાં ભલે ઉઠાપટક રહે પરંતુ ઇલેક્ટ્રોમાર્ટ્સ ઇન્ડિયામાં તેજીની સંભાવના છે. બ્રોકરેજ હાઉસિસ મુજબ આ શેરમાં છેલ્લા લગભગ ચાર સપ્તાહથી 168થી 197ની રેન્જમાં કારોબાર ચાલતો હતો. હવે આ શેર તેમાંથી બહાર આવ્યો છે. જો કે શેર તેના ટોપથી થોડો નીચે બંધ આવ્યો છે. આ સ્તરે બ્રેકઆઉટ થાય તો સારા કારોબારથી તેના વોલ્યુમને સપોર્ટ મળી શકે છે. શેર દૈનિક અને સાપ્તાહિક બંને ચાર્ટ પર મૂવિંગ એવરેજીસથી ઉપર છે. સાપ્તાહિક ચાર્ટ પર વધતો એડીએક્સ પણ તેજીના વલણમાં મજબૂતી દર્શાવે છે. તેથી આ શેર રૂ. 194થી રૂ. 198ની રેન્જમાં હોય તેવી સંભાવના છે. તેમા 188નો સ્ટોપલોસ રાખવા અને ટૂંકા સમયગાળા માટે 210નું સ્તર જોવાની વાત કહી છે. શેર શુક્રવારે રૂ. 196 પર બંધ આવ્યો છે.


લુમેક્સ ઓટો ટેકનોલોજીસ

લુમેક્સ ઓટો ટેકનોલોજીસનો શેર છેલ્લા કેટલાક સમયથી 1,894થી 2,149 રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. તેણે તાજેતરમાં 34 દિવસના ઇએમએએ શેરને મદદ પૂરી પાડી છે. છેલ્લા સત્રમાં આ શેર આ શેર રેઝિસ્ટન્સ લેવલની નજીક હતો, હવે આ સ્તર તેનું સપોર્ટ બની ગયું છે. આ શેર RSI પર આવ્યો છે અને 60ના સ્તરથી ઉપર ટક્યો છે. સાપ્તાહિક ચાર્ટ પર એડીએક્સ પર ધીમે-ધીમે વધી રહ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ અને ઓસિલેટર્સ શેરમાં બ્રેકઆઉટ વધુ આગળ વધવાના સંકેત મળી રહ્યા છે. બ્રોકરેજીસે આ શેર 2,085-2110માં ખરીદી કરવાની સલાહ આપી છે. સ્ટોપલોસ 2,025 રાખવાની સલાહ આપી છે. જ્યારે ટૂંકા સમયગાળા માટે 2,255નો સ્તર જોવા મળી શકે છે. આ શેર એનએસઇ પર 2,106ના સ્તર પર બંધ આવ્યો છે.

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM